વિધાર્થીઓ ઘરે બેઠા ગમે તે દાખલો ગમે તેટલી વાર જોઈ શકે છે.
રંગીન બૂક હોવાને કારણે વિધાર્થીઓને લાંબા સમય સુધી યાદ રહી જાય છે.
વિધાર્થીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
વિધાર્થીઓ બોર્ડની જેમજ પરીક્ષા આપી શકે છે. તેનું મોનિટરિંગ સતત કરી શકાય છે.
ગેરહાજર વિધાર્થીના વાલીને તુરંત જાણ થશે ઉપરાંત ટેસ્ટના માર્કસ SMS દ્વારા મળે છે.
વિધાર્થીઓની સંપૂર્ણ માહિતી એપની મદદથી મેળવી શકાય છે.
વિધાર્થીઓને ઈનામ આપવાથી પ્રોત્સાહન મળે છે.
વિધાર્થીઓને ભણવામાં રસ પડે છે.
વિધાર્થીઓએ ભવિષ્યમાં કયું ક્ષેત્ર પસંદ કરવું, કઈ કોલેજ મેળવવી, ભવિષ્યની કારકિર્દી અંગે નિર્ણય લઈ શકે છે.
વિધાર્થીઓ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી શકે છે. નિર્ણયશક્તિ મજબૂત બને છે, તેમની અંદરની શક્તિ ને ઉજાગર કરી શકે છે.